મારુ નામ રાવળ ફેવીન દિનેશભાઇ છે. મારો પ્રશ્ન છે કે ધોરણ:૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ગાયક કઈ રીતે બની શકાય?Exam tips

મારુ નામ રાવળ ફેવીન દિનેશભાઇ છે. મારો પ્રશ્ન છે કે ધોરણ:૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ગાયક કઈ રીતે બની શકાય?
  • સૌપ્રથમ તમારામાં રહેલા talent નો Family members, Friends પાસેથી અભિપ્રાય મેળવો.
  • Singing જો Naturally હોય તો તમારી Field માં આગળ વધી યોગ્ય Platform મેળવું જોઈએ.પણ યાદ રાખો તૈયારીમાં તમે પૈસા કમાતા નઈ થઇ શકો.
  • તમારે તમારી choice (Classical, Gujarati, Hollywood, Bollywood, etc) ને અનુકૂળ academy માંથી training મેળવી Career બનાવી શકાય છે.
  • આ તમારા શોખની વાત કરી પણ આની સાથે તમે 12th પછીની study પણ continue કરી શકો છો.
  • ALL THE BEST .
  • For any questions please contact on this number:- 6356363633

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three − three =