
હું ધોરણ -12નો વિધાર્થી છું. મારુ નામ ચંદુલાલ છે.એક વખત જવાબ તૈયાર થઈ જાય છે અને બીજા દિવસે ભુલી જવાય છે આનુ કારણ શું હશે? |

- યાદશક્તિ પ્રેક્ટિસ અને પુનરાવર્તન કરવાથી વધે છે.
- હનુમાન ચાલીસાનું દરરોજ મનમાં વાંચન કરવાથી હું તેને યાદ કરી શક્યો.
- અભ્યાસ દરમિયાન, સમગ્ર Theoryને યાદ રાખવાનો પ્રયત્ન કરશો નહીં પરંતુ Theoryનો સિદ્ધાંત સમજવું. જેથી તમે તમારા પોતાના શબ્દોમાં લખી શકો.
- એક વાર સમજ્યા બાદ, તમને જયારે સમય મળે ત્યારે તેનું પુનરાવર્તન કરવું. જેનાથી Theoryનો concept તમને યાદ રહી જશે.
- યાદ રાખો, ધોરણ-12 માં માત્ર 7-8 વિષયનો જ અભ્યાસ કરવાનો છે. પણ 12 પાસ કરીને College માં જશો તો contain મુજબ તૈયારી કરવી પડશે. એટલે અત્યારે પુસ્તકના દરેક topicને દિલથી સમજી લેવા.
- ધોરણ-12 માં વધુ મહેનત કરી સારા ગુણ મેળવો. અને તમને ગમતી Field પસંદ કરી ઉચ્ચ ડિગ્રી મેળવો.
- Best of Luck.
- For any questions please contact on this number:- 6356363633