વિપુલભાઈ : શું ધોરણ-10 પાસ કરી આર્મીમાં જઈ શકાય ?Exam writing tips

વિપુલભાઈ : શું ધોરણ-10 પાસ કરી આર્મીમાં જઈ શકાય ?
  • વિપુલભાઈ, સાંભળવામાં ખૂબ સરસ લાગે છે કે તમારે Indian Army માં Join થવું છે. Career માટેનો તે Best option છે.પણ એના માટે Physically અને Medically Fit હોવું ખુબ જ જરૂરી છે.
  • 10th પાસ કર્યા પછી ચોક્કસથી આર્મીમાં જઈ શકાય પણ Solider બનીને Officer તરીકે નહિ.10th ના Base પર Indian Army Soldier General duty, Indian Army Soldier Technical, Indian Army Soldier Clerk/ store keeper, etc ની Exam આપી Soldier તરીકે join થઇ શકો.
  • પરંતુ,આનાથી Better 12th પાસ કરી NDA Exam crack કરીને Indian Military Academy (IMA) માં Join થઇ શકો.
  • નીચે દર્શાવેલ link અથવા website પરથી વધુ માહિતી મેળવી શકો છો. http://indiaarmy.nic.in/ or www.upsc.gov.in
  • For any questions please contact on this number:- 6356363633

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 5 =