બોર્ડની પરીક્ષા આવી ગઈ, તૈયારી થઇ નથી , બઉ ટેંશન આવે છે. રિઝલ્ટ બગડશે તો પપ્પા ને શું મોં બતાવીશ ?? કોઈ રસ્તો આપો પ્લીઝ Exam tips

બોર્ડની પરીક્ષા આવી ગઈ, તૈયારી થઇ નથી , બઉ ટેંશન આવે છે… રિઝલ્ટ બગડશે તો પપ્પા ને શું મોં બતાવીશ ?? કોઈ રસ્તો આપો પ્લીઝ
  • બોર્ડની પરીક્ષા માર્ચમાં હોય છે. તમારી પાસે તૈયારી માટે હજી 2 મહિના છે. જે 6-7 વિષયને તૈયાર કરવા માટે પૂરતો સમય છે.
  • પહેલા તો Facebook, Whats app બંધ કરી દો. Mobile use કરી શકો પણ only talking માટે એ પણ જરૂર હોય ત્યારે જ.
  • Time Table દરેક Subject માટે બનાવો.સૌપ્રથમ Hard Subject લો જે Clear થવાથી Tension ઓછું થશે.
  • જરૂર હોય તો તમારા Teacher, Friends પાસેથી Help લો. જે subject clear થઈ ગયો છે તેનું સતત Time મળે ત્યારે Revision કરતા રહો. જેનાથી તમારામાં Confidence આવી જશે.
  • ધોરણ-12 પછી તમારી life પુરી નથી થતી.Carrier બનાવા માટે તમારી પાસે ઘણી બધી Opportunity છે.તેથી ગભરાવાની જરૂર નથી.Mind શાંત રાખીને અભ્યાસ કરો ચોક્કસથી તમે સારા ગુણ મેળવી શકશો,
  • રહ્યો સવાલ તમારા પપ્પાનો તો તમારા કરતા એમને તમારી વધારે ચિંતા છે.એમને તમને જન્મ આપ્યો છે અને એ ક્યારે તમને દુઃખી જોઈ નઈ શકે. તમારી ચિંતા વિશે પપ્પા સાથે વાત કરો એ ચોક્કસથી તમને Help કરશે.
  • યાદ રાખો : સખત મહેનત કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.
  • All the Best…
  • For any questions please contact on this number:- 6356363633

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × three =