મને Store Manager બનવામાં રસ છે તો એના માટે શું કરવું પડશે?

Que - મને Store Manager બનવામાં રસ છે તો એના માટે શું કરવું પડશે?

Ans -

કંપનીના નાણાકીય ચક્રના આધારે સ્ટોર મેનેજરએ માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક લક્ષયોને પૂરા કરવાનું રહે છે. સ્ટોર મેનેજર ઉપર જ મુખ્ય આધાર રહેલો હોય છે. સ્ટોર મેનેજર કંપની દ્વારા બનાવામાં આવતી પ્રોડક્ટ્નું ઘર સુધી વેચાણ કરે છે. વ્યક્તિગત વેચાણ ક્વોટા, વેચાણમાં ઓફર કરવી, કર્મચારીઓના પ્રોત્સાહન માટે સ્પર્ધા યોજવી વગેરે નીતિઓ દ્વારા સ્ટોર મેનેજર વેચાણને વધારી શકે છે. ટાર્ગેટ ને પૂરો કરવા માટે કર્મચારીઓ સાથે મળીને નવી નવી રીતો શોધી કાઢે છે. સ્ટોર મેનેજરનું કામ કંપનીમાં ઉત્પન્ન થતી પ્રોડક્ટ્નું વેચાણ કરવું અને કેટલો સ્ટોક પડેલો છે એ જોવાનું કામ કરે છે. વધારાના સ્ટોકને કઈ રીતે ક્લીયર કરી શકાય છે એ પણ સ્ટોર મેનેજરે જ નક્કી કરવાનું રહે છે. સ્ટોર મેનેજર બનવા માટે તમે ડિપ્લોમા, વોકેશનલ કોર્ષમાં જોડાઈ શકો છો..

કારકિર્દી સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે "MK Student Guide App" ને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide&hl=en_IN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × one =