મારું નામ જયદીપ યાદવ છે. હું ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરું છું. હું લોન ઓફિસર કઈ રીતે બની શકાય છે?

Que : મારું નામ જયદીપ યાદવ છે. હું ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરું છું. હું લોન ઓફિસર કઈ રીતે બની શકાય છે? Ans : મોંઘવારીના યુગમાં દરેકને પોતાની ઈચ્છા પુરી કરવા માટે લોનની જરૂર પડે છે. દરેક વ્યક્તિનું બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન હોય છે. આ પદોમાંની એક લોન અધિકારીની નોકરી પણ છે. બેંકો પાસે લોન અધિકારીઓની ઘણી માંગ છે. તે હોમ લોન હોય કે બિઝનેસ લોન અથવા પર્સનલ લોન, તે તમામ લોન અધિકારીઓમાં આવે છે. બેંક અને ગ્રાહકની મધ્યમાં લોન અધિકારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેલ છે. = લોન અધિકારીનું કાર્ય તેમની બેંકના ગ્રાહકોને અને ઘર, કાર, શિક્ષણ, વ્યવસાય અથવા વ્યક્તિગત લોન માટે આવતા અરજદારોને મદદ કરવાનું હોય છે. લોન અધિકારીઓ ગ્રાહકો માટે યોગ્ય લોન નક્કી કરવામાં મદદ કરે છે અને તેમને જુદી જુદી જરૂરિયાતો અને શરતોથી વાકેફ પણ કરે છે. = વિવિધ આંતરરાષ્ટ્રીય બેંક, રાષ્ટ્રીય બેંક, ગ્રામીણ બેંક, મોર્ટગેજ કંપનીઓ અને ક્રેડિટ યુનિયનોમાં લોન અધિકારીના પદ માટે ઉમેદવારો અરજી કરી શકે છે. આ ઉપરાંત સરકારી બેંકોમાં પણ લોન અધિકારી માટે પરીક્ષા આપીને નોકરી મેળવી શકાય છે. * લોન અધિકારી કોણ હોય છે ? - લોન અધિકારી તેમની બેંક અને અન્ય એપ્લિકેશનના ગ્રાહકોને ઘર, કાર, શિક્ષણ, વ્યવસાય અથવા વ્યક્તિગત લોન મેળવવા માટે મદદ કરે છે, તેમને લોન અધિકારી કહેવામાં આવે છે. * લોન અધિકારી લાયકાત : - લોન અધિકારી બનવા માટે કોઈપણ પ્રવાહમાંથી ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ. આમ, સખત પરિશ્રમ કરીને આગળ વધી શકાય છે. Best of Luck for Your Future Career... For any questions please contact on this number:- 6356363633 Download "MK Student Guide" App : https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 + 1 =