મારું નામ સંજય છે. મારો પ્રશ્ન છે કે ધોરણ-12 (arts) પછી મેડિકલનો કોઈ કોર્ષ છે? Exam writing tips….

મારું નામ સંજય છે. મારો પ્રશ્ન છે કે ધોરણ-12 (arts) પછી મેડિકલનો કોઈ કોર્ષ છે? સંજયભાઈ, તમને જો મેડિકલ ફિલ્ડમાં રસ હોય તો હું નીચે કેટલા કોર્ષનું list આપું છું.એમાંથી તમને ગમતો કોર્ષ પસંદ કરી શકો છો. Courses list : 1) Diploma in X-Ray Technology 2) DOTT (Diploma in Operation Theater Technology) 3) Diploma in Nursing Care Assistant 4) Diploma in Community Health Care
  • For any questions please contact on this number:- 6356363633

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen + eighteen =