મારુ નામ પટેલ નમ્રતા છે.હું 12th Fail છું તો એના પછી શું થઇ શકે?
નમ્રતાબેન,નિરાશ થવાની જરૂર નથી. જીવનમાં ચડતી અને પડતી તો આવ્યા કરે.તમારે સાચી દિશામાં મેહનત કરવાની જરૂર છે.12th પછી ઘણા બધા vocational courses છે એમાં તમે જોડાઈ શકો છો અથવા 10th ના base પર Diploma માં એડમિશન મેળવી શકો છો અથવા NIOS Board માંથી Exam આપી શકો છો.Take care, Bye..
For any questions please contact on this number:- 6356363633