

- દોસ્ત,કલાકો સુધી વાંચવાની જરૂર નથી,શાંત વાતાવરણમાં,મનથી વાંચવાની જરૂર છે.તમને વાંચન માટે કયો સમય અનુકૂળ છે સવારનો, બપોરનો કે સાંજનો.તેને શાંતિથી વિચારીને નક્કી કરો.
- એક દિવસમાં બે વિષયનું વાંચન કરો.સવારે અલગ અને સાંજે અલગ જેથી તમે Bore ન થઇ જાવ.વાંચન સમય દરમિયાન નાનકડો બ્રેક લો. બ્રેક સમયમાં થોડું બહાર ફરી આવો. જેનાથી શરીરમાં Oxygen નું પ્રમાણ વધશે, અને તમારી Bodyમાં energy આવી જશે.તમે Relax થઇ જશો.
- વાંચન સમયે બને તેટલું પાણી પીવો. શરીરમાં પાણી ઓછું થવાથી એની અસર મગજમાં થશે અને તમને ઊંઘ આવશે. જયારે ઊંઘની અનુભૂતિ થાય ત્યારે ચા અથવા કોફી પીવો.
- કંટાળો આવતો હોય, થાકી ગયા હોય ત્યારે તમને ગમતા વિષયનું વાંચન કરવું જોઈએ. જેનાથી તમને કંટાળો નહિ આવે અને વાંચવાનું ગમશે. આશા રાખું આ તમને ચોક્કસથી મદદરૂપ થશે.
- All the Best ...
- For any questions please contact on this number:- 6356363633