મારુ નામ મહિડા મિહિર છે. 10 માં ધોરણ માં કેટલા ટકા આવે તો સાયન્સમાં જવાય ?
મિહિરભાઈ, પહેલા તો નક્કી કરો ખરેખર તમારે Scienceમાં જવું છે કે Friends, Family members વગેરેના કારણે Science લો છો. તમારી ઈચ્છા જો Science લેવાની હોય તો તમારી cityમાં last year કેટલા ટકાએ Scienceમાં admission મળતું હતું. એ check કરી સારા ટકા લાવવા માટે તૈયારી ચાલુ કરી દો. Best of Luck..
For any questions please contact on this number:- 6356363633