મારુ નામ કિરણ છે, મારો પ્રશ્ન છે કે 12 કોમર્સ પછી બેસ્ટ શું છે? Exam writing tips ……

મારુ નામ કિરણ છે, મારો પ્રશ્ન છે કે 12 કોમર્સ પછી બેસ્ટ શું છે? હેલો કિરણ, કોમર્સ ક્ષેત્રે ધોરણ 12 બાદ ઘણા કોર્સ ઉપલબ્ધ છે જેમ કે
  1.  BBA (Bachelor of Business Administration-3 years)
  2. BCOM (Bachelor of Commerce-3 years)
  3.  BCA (Bachelors in Computer Application-3 years)
  4.  Hotel Management
  5. CA (Chartered Accountant-5 years)
  6.  GNM (General Nursing and Midwifery-3 years)
ઉપરોક્ત લિસ્ટ માં GNM/ANM જે નર્સિંગ કોર્ષ છે તે તમને થોડો આઉટ ઓફ ટ્રેક કોર્ષ જણાય પરંતુ મેડિકલ ફિલ્ડમાં આગળ વધવાની ગણતરી હોય તો ફ્યુચર માં સ્કોપ ઘણા સારા છે... So choose wisely... All the best!! For any questions please contact on this number:- 6356363633

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + 15 =