Cholera

Cholera: Cholera is an infectious disease. A bacterial disease causing severe diarrhea and dehydration usually spread in water. Definition: - Cholera is an infection of the small intestine by some strains of the bacterium Vibrio cholerae. Pathogen: Comma shaped bacterium (Vibrio cholerae) Mode of transmission: Contaminated food and water , poor sanitation facility ,House - fly is the carrier. Incubation period: 6 hours to 2-3 days.                                         Symptoms:
  • Acute diarrhea, rice watery stool.
  • Muscular cramps.
  • Vomiting .
  • Loss of minerals through urine.
  • Dehydration leads to death.
Prevention and cure:
  • Cholera vaccination should be given.
  • Electrolytes (Na, K, sugar, etc.) dissolved in water should be given to the
Patient to check dehydration (ORS–oral rehydration Solution).
  • proper washing & cooking of food
કોલેરા: કોલેરા એ ચેપી રોગ છે. કોલેરા રોગ ની  ગંભીર અસર થી  ઝાડા અને ડિહાઇડ્રેશન થાય છે  સામાન્ય રીતે આ રોગ પાણી દ્વારા ફેલાય છે. વ્યાખ્યા: - કોલેરા એ વિબ્રિઓ કોલેરી નામના બેક્ટેરિયા થી થાય છે અને તેના દ્વારા  નાના આંતરડાને ચેપ લાગે  છે. રોગ માટે જવાબદાર : કોમા આકારના બેક્ટેરિયા (વિબ્રિઓ કોલેરા) ફેલાવાનો પ્રકાર: દૂષિત ખોરાક અને પાણી,નબળી શોવચાલય વ્યવસ્થાથી થાય છે, માખી દ્વારા રોગનો ફેલાવો  થવા છે. રોગ થવા માટે નો સમયગાળો: 6 કલાકથી 2-3 દિવસ.                                                                                         લક્ષણો:
  • તીવ્ર અતિસાર, ચોખાના પાણી જેવા ઝાડા
  • સ્નાયુ ખેંચાણ.
  • પેશાબ દ્વારા ખનિજો તત્વોનો નાશ .
  • ઉલટી
  • ડિહાઇડ્રેશનથી મૃત્યુ થાય છે.
નિવારણ અને ઉપચાર:
  • કોલેરાના નિવારણ માટે રસીકરણ આપવું જોઈએ.
  • પાણીમાં ઓગળેલા ઇલેક્ટ્રોલાઇટ (Na, K, Sugar, વગેરે) ને આપવું જોઈએ.
  •  દર્દીને ડિહાઇડ્રેશનની  તપાસ કરાવવી જોઈએ  અને ORS-ઓરલ રીહાઇડ્રેશન  સોલ્યુશન આપવું જોઈએ.
  • ખોરાક ને બનાવતી વખતે કાળજી રાખવી જોઈએ.
For any question please contact on this number :-6356363633

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen − nine =