Amit. D. Parmar : ITI કર્યા બાદ શું કરી શકાય?
ITI કંપ્લીશન બાદ નીચે મુજબના વિકલ્પ વિચારવા જોઈએ.
આગળ અભ્યાસ કરવાની ગણતરી કે સ્થિતિ ન હોય તો તમે જે ટ્રેડ માં ITI કરેલું હોય તે ટ્રેડ સબંધિત જોબ કરી લો અથવા નાનકડો ધંધો શરુ કરી દો .. યાદ રાખો, પગભર બનો એટલે તરત એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ આગળ ધપાવવાનું ચાલુ રાખશો.
જે તે ટ્રેડ માં ડિપ્લોમા કોર્ષ માં લેટરલ એન્ટ્રી લઇ શકાય
ટ્રેડ એપ્રેન્ટિસશિપ કરી ત્યાર બાદ ITI માં ટયુટર તરીકે જોડાય શકાય
વિવિધ સરકારી અને કોર્પોરેટ કંપનીઓ જેવી કે PWD, Railways, એન્જીનીયરીંગ કંપનીઓ જેવી કે Maruti, BHEL, NTPC, Essar વગેરે.
આભાર અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ ,
For any questions please contact on this number:- 6356363633