Blogs

માં કામલ કેન્સર હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી

માં કામલ કેન્સર હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી. તા. 4 ફેબ્રુઆરી ને વર્લ્ડ કેન્સર ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે, આધુનિક સમયમાં કેન્સર એ સૌથી ડરામણો રોગ છે સમાજમાં કેન્સરના નવા કેસનું પ્રમાણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે ત્યારે સમાજમાં કેન્સર બાબત જાગૃતિ ફેલાય તે…

માં કામલ હોસ્પિટલ દ્વારા ગરિબ દર્દીઓને વિનામૂલ્યે મેડિકલ સાધનો વાપરવા માટે આપવાના સેવાયજ્ઞ નો પ્રારંભ

ગઈ કાલે સાંજે જયારે હું ઑફિસથી ઘરે નીકળવા તૈયારી કરતો હતો ત્યારે એક સજ્જન હાથમાં બે થેલા સાથે પ્રવેશ્યા, તેમની પાસે વોટર મેટ્રેસ અને સક્શન મશીન હતા જે તેના પિતાશ્રીની બીમારી દરમ્યાન ઘરે સારવાર અપાવતી વખતે તેઓએ ખરીદેલા, તેઓના પિતાશ્રીનો 4 માસની ટૂંકી બીમારી બાદ સ્વર્ગવાસ થયા બાદ ઘરે ઉભા…