Blogs

માં કામલ કેન્સર હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી

માં કામલ કેન્સર હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી. તા. 4 ફેબ્રુઆરી ને વર્લ્ડ કેન્સર ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે, આધુનિક સમયમાં કેન્સર એ સૌથી ડરામણો રોગ છે સમાજમાં કેન્સરના નવા કેસનું પ્રમાણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે ત્યારે સમાજમાં કેન્સર બાબત જાગૃતિ ફેલાય તે…