મેં પરીક્ષાની તૈયારી માટે Timetable બનાવ્યું હતું પણ બીમાર થવાના કારણે તેને અનુસરી શકી નથી. મારો ઘણો બધો સમય બગડી ગયો હવે મારે શું કરવું જોઇએ?Exam writing tips…..

મેં પરીક્ષાની તૈયારી માટે Timetable બનાવ્યું હતું પણ બીમાર થવાના કારણે તેને અનુસરી શકી નથી. મારો ઘણો બધો સમય બગડી ગયો હવે મારે શું કરવું જોઇએ? નિશાબેન, દર વખતે આપણે ધાર્યું હોય તે જ રીતે પ્લાન પાર પડે તે જરૂરી નથી હોતું, જરા પણ નિરાશ થશો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. તમારા પાસે હવે કેટલો સમય બાકી રહ્યો છે એની ગણતરી કરી નવું Timetable બનવો, અને તેમાં થોડો વાંચનનો સમય વધારી દો. For any questions please contact on this number:- 6356363633

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + 18 =