સર, હું મારો પૂરતો સમય પરીક્ષાની તૈયારી પાછળ વિતાવું છું પણ વાંચેલું થોડા સમય બાદ ભૂલી જવાય છે.આવું શા માટે થાય છે?આવું થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે.દા.ત.
વાંચન સમયે બીજી પ્રવૃત્તિઓમાં ધ્યાન હોવાથી,
Theory સમજવાના બદલે ગોખવાથી,
Revision સમયાંતરે ન કરવાથી,
વધારે પડતું Tension લેવાથી,
તમે લખી ને તૈયારી કરી જુઓ તમે જે વાંચન કરો છો તેને યાદ રાખવા માટે વાંચ્યા પછી મનન કરો.
For any questions please contact on this number:- 6356363633