મારા study time મારુ ધ્યાન બીજે બીજે જાય છે અને study time માં મારુ ધ્યાન mobile માં વધારે જાય છે. આનું solution આપો please.Exam writing tips……..

મારા study time મારુ ધ્યાન બીજે બીજે જાય છે અને study time માં મારુ ધ્યાન mobile માં વધારે જાય છે. આનું solution આપો please. Mobile Phoneનો mostly use Facebook, Whats app, Twitter અથવા Gaming માટે કરતા હોઈ છે. આ બધું આવતા વર્ષે બંધ થઈ જવાનું નથી પણ પરીક્ષાનો કિંમતી સમય એકવાર વેડફાઈ જશે તો આવતા વર્ષે Repeater તરીકે ચોક્કસથી exam આપવી પડશે. ફેસબુક અને વોટ્સ એપ તમારા અભ્યાસને ડિસ્ટર્બ કરે છે ?? ચાલો હું તમને શું કરવું જોઈએ તેની પ્રેરણા ફેસબુકના સર્જક Mark Zucherberg નું જ ઉદાહરણ આપું, સખત મહેનત કર્યા બાદ તેઓ કોઈ એવી વસ્તુ દુનિયાને આપી શક્યા છે કે જેના વગર કોઈને નથી ચાલતું, તેની જેમ સફળ થવું હોય તો એકાદ બે વર્ષ ફેસબુક - વોટ્સએપ વગર જીવી લો . સવારે અને સાંજે 15 મિનિટ ફેસબુક અને વોટ્સએપ સર્ફિંગ માટે ફાળવો, આખો દિવસ સાદો ફોન જ વાપરો તે પણ જરૂરી હોય તો . યાદ રાખો तुम अभी किताबों का बोझ उठालो, बाद में पूरी जिंदगी किताबें तुम्हारा बोझ उठाएगी મન મજબૂત રાખ દોસ્ત.
  • For any questions please contact on this number:- 6356363633

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × three =