Que : મારે યોગ ટીચર બનવું છે તેના માટે શું કરવું પડશે? : સિદ્ધાર્થ મોરે

Que : મારે યોગ ટીચર બનવું છે તેના માટે શું કરવું પડશે? : સિદ્ધાર્થભાઇ વસાવા 

Ans :

યોગ એ બાળકો, યુવાનો અને વૃદ્ધોમાં ગણી લોકપ્રિય પ્રવૃત્તિ છે. યોગ ટીચર બનવા માટે, આ વિષય યોગ પાછળની દ્રષ્ટિ સમજવાની જરૂર છે. યોગ કસરત નથી, યોગ ધર્મ નથી, યોગ માનવાનો માર્ગ નથી, તે શોધનારનો માર્ગ છે. તમે યોગ આચાર્ય, યુગ ગુરૂ, યુગ ટીચર બની શકો છો. યોગ નવા પરિમાણ માટે દરવાજો ખોલે છે જેને આધ્યાત્મિકતા કહેવાય છે. જો તમે યોગના દ્રષ્ટિકોણ સમજો છો તો આખી મુસાફરી તમારા માટે સરળ બની જશો. યોગ ટીચર બનવા માટે તમે ડિગ્રી, ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્ષમાં એડમિશન મેળવી શકો છો. 200,300,500 કલાક ના યોગ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ પણ આવતા હોય છે. ==> Some Courses related to Yoga Teacher are : 1) B.A(Yoga) 2) B.Ed(Yoga) 3) M.A(Yoga) 4) Diploma in Yoga 5) PG Diploma in Yoga Education ==> Some Job Opportunities : - Yoga Instructor - Yoga Therapist - Yoga Advisor - Yoga Specialist - Yoga Teacher - Yoga Consultant - Yoga Manager

કારકિર્દી સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે "MK Student Guide App" ને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide&hl=en_IN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + four =