કેરિયર ન્યુઝ ગુજરાત વેબપેઝ – 2 Dt.: 02-07-2020

Career News Gujarat (Reg. No. UAM GJ22D0320811 )2nd July, 2020 Webpage: 2/2020, Owned by : Maa Kaamal Women Welfare Foundation, Surat

Courtesy - Credit - Clips from : Newspaper Sandesh

News HEADLINES

  1. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીમાં M.Sc.(IT) અને B.C.A. અભ્યાસક્રમમાં એડમીશન પ્રકિયાની જાહેરાત
  2.  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીની વિવિધ ગ્રેજયુએટ શાખાઓમાં એડમીશન પ્રકિયાની જાહેરાત
  3. ડીગ્રી એન્જીનીયરીંગ માટે રજીસ્ટ્રેશન 9 જુલાઈથી
  4. માં કામલ ગૃપના નર્સિંગ કોર્ષમાં બીજા તબક્કાના એડમીશન શરુ
  5. માં કામલ ગૃપમાં B.Sc.(N) નું મેરિટ લીસ્ટ-1 તા. 3 જુલાઈના રોજ
  6. NIOS ની સ્ટ્રીમ - 2 એડમીશન પ્રકિયાની તારીખ લંબાવાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીમાં M.Sc.(IT) અને B.C.A. અભ્યાસક્રમમાં એડમીશન પ્રકિયાની જાહેરાત

 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીની વિવિધ ગ્રેજયુએટ શાખાઓમાં એડમીશન પ્રકિયાની જાહેરાત

ડીગ્રી એન્જીનીયરીંગ માટે રજીસ્ટ્રેશન 9 જુલાઈથી

માં કામલ ગૃપના નર્સિંગ કોર્ષમાં બીજા તબક્કાના એડમીશન શરુ

માં કામલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટસ ફોર ગર્લ્સની યાદી મુજબ સંસ્થાના સુરત, રાજપીપલા અને વ્યારા સેન્ટર ખાતે વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષમાં વર્ષ 2020 ના એડમીશનમાં પ્રથમ તબક્કાના એડમીશન ની પ્રક્રિયાના તા. 30-6-2020 ના રોજ પૂર્ણ થઇ, સ્ટ્રીમ અને કોર્ષ વાઈઝ બાકી રહેતી બેઠકો માટે  દ્વિતીય તબક્કાની એડમીશન  પ્રક્રિયા શરુ થયેલ છે જેમાં પ્રથમ તબક્કા દરમ્યાન એડમીશન મેળવી શક્યા  ના હોય તેવા વિધાર્થીઓને પ્રવેશ મળવાપાત્ર છે.

એડમીશન પ્રક્રિયા માટે વાલી સાથે રૂબરૂ સંસ્થાની મુલાકાત લેવી. કોરોના મહામારી માટેની સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સોસીયલ ડીસ્ટન્સિંગ જાળવી શકાય તે માટે સંસ્થાની વેબ્સાઈટ www.maakaamal.com/online પરથી  એપોઇન્ટમેન્ટ મેળવવી ફરજીયાત છે.

માં કામલ ગૃપમાં B.Sc.(N) નું મેરિટ લીસ્ટ-1 તા. 3 જુલાઈના રોજ

માં કામલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટસ ફોર ગર્લ્સની યાદી મુજબ સંસ્થાના સુરત સેન્ટર પર વર્ષ 2020 માટે B.Sc.(Nursing) માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિધાર્થીની બહેનો માટે પ્રથમ તબક્કાના 20 એડમીશનનું મેરીટલીસ્ટ તા. ૩ જી જુલાઈ ના રોજ સંસ્થાની વેબસાઈટ www.maakaamal.com પર જાહેર થશે.

પ્રથમ રાઉન્ડના અંતે જે વિધાર્થીની બહેનો એડમીશન મેળવતી નથી તેની બાકી રહેતી બેઠકો અને બીજા રાઉન્ડની  20 બેઠકો માટે નવેસરથી બીજા તબક્કાનું મેરીટલીસ્ટ બનશે જે ઓગસ્ટ માસના પ્રથમ અઠવાડિયામાં જાહેર થશે.

B.Sc.(N) માં એડમીશન મેળવવા માંગતી બહેનો ધ્યાન આપે કે તેણી ના ધોરણ 12 માં અંગ્રેજી,બાયોલોજી, ફીઝીક્સ અને કેમિસ્ટ્રી વિષય હોવા ફરજીયાત છે અને કુલ માર્ક્સ પૈકી મેળવેલા માર્ક્સની ટકાવારી 45% થી ઉપર હોવી ફરજીયાત છે.

NIOS ની સ્ટ્રીમ - 2 એડમીશન પ્રકિયાની તારીખ લંબાવાઈ

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલિંગ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ધો. 10 અથવા ધો. 12 માં નાપાસ થયેલા વિધાર્થીઓ વર્ષ બચાવી શકે તે રીતે સપ્ટેમ્બર માસ માં પુરક પરીક્ષા આપી શકે છે.

આ માટે અગાઉ સ્ટ્રીમ કામલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટસ ફોર ગર્લ્સની યાદી મુજબ સંસ્થાના સુરત સેન્ટર પર વર્ષ 2020 માટે B.Sc.(Nursing) માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિધાર્થીની બહેનો માટે પ્રથમ તબક્કાના 2 માં રજીસ્ટ્રેશનની આખર તારીખ 30 જુન નિયત કરેલી હતી પરંતુ આ તારીખને લંબાવવામાં આવેલ છે જો કે NIOS દ્વારા કોઈ તારીખ ની જાહેરાત હજુ સુધી કરવામાં આવેલી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 4 =