તમે નોવેલ કોરોના બાબત કેટલી સચોટ જાણકારી ધરાવો છો ?
શું તમે પોતાને અને પોતાના પરિવારને તથા સમાજને પ્રવર્તમાન સંજોગોમાં કોવીડ -૧૯ ના સંક્રમણથી બચાવી શકો તેટલા સજાગ અને જાગૃત છો ?
નીચે આપેલી ટેસ્ટ દ્વારા તમારું જ્ઞાન ચકાસો અને જો તમે લાયક છો તો માં કામલ વુમન વેલ્ફેર ફાઉન્ડેશન તમને આપશે Corona Fighter ની પદવી.
ટેસ્ટ આપવા માટે નીચેની લિંક ક્લિક કરો
Corona Fighter Knowledge Test