Dholakiya Rajeshbhai : How to become a Video Editor?

Que : Dholakiya Rajeshbhai : How to become a Video Editor?

Ans:

Video Editor નું કામ Soundtrack, Movie, અને Video ને edit કરવાનું હોય છે. Video Editor નું મુખ્ય કાર્ય જુદા-જુદા વિડિઓ બનાવાનું, ખરાબ દ્રશ્યોને સુધારવાનું અને Soundtrack ઉમેરવાનું હોય છે. હાલના ડિજિટલ યુગમાં દરેક કંપની પોતાની પ્રોડક્ટની જાહેરાત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. વિડિઓ એડિટર બનવા માટે કોઈ ફોર્મલ એડયુકેશનની જરૂર હોતી નથી. તમારી પાસે કમ્પ્યુટર સિસ્ટમ અને પ્રોગ્રામ રન કરવાની તાલીમ હોવી આવશ્યક છે. તમારા પાસે ટેલેન્ટ હશે તો તમે સારી ડિલિવરી આપી શકો છો. Video Editing માં કેરિયર બનાવવા માટે તમે Certificate, Diploma, Post Graduate Diploma level કોર્ષમાં એડમિશન મેળવી શકો છો. જેમાં, Non-linear Editing, Professional Editing, Camera Basics, Special Effects વગેરે ટેક્નિક્સ શીખી શકો છો. ભારતમાં દર વર્ષે હજારો ફિલ્મો બહાર પડે છે. આ આંકડાને જોતા તમને અંદાજ આવી ગયો હશે કે આપણા દેશમાં ઘણી બધી ફિલ્મો દર વર્ષે બને છે. અને કોઈ પણ ફિલ્મ બનવા માટે એનું એડિટિંગ ખુબ મહત્ત્વનું છે. તમે ફિલ્મ, ટીવી, પ્રોગ્રામમાં એડિટિંગ કામ શરુ કરી શકો છો. The Field of Employment in Video Editor : - Advertising / Post Production Studio - Film Production, Distribution - Corporate Application - Film, TV and Music Production - Marketing and Distribution of Film and TV - Theater related personal or Family business

કારકિર્દી સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે "MK Student Guide App" ને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide&hl=en_IN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 10 =