હેલો સર-મેડમ, મારુ નામ ગાયત્રી છે, હું B.Pharm કરું છું, મને english પ્રશ્નો અને જવાબ યાદ રાખવામાં તકલીફ પડે છે તો મને કોઈ સોલ્યુશન આપો સર પ્લીઝ..Exam writing tips ……..

હેલો સર-મેડમ, મારુ નામ ગાયત્રી છે, હું B.Pharm કરું છું, મને english પ્રશ્નો અને જવાબ યાદ રાખવામાં તકલીફ પડે છે તો મને કોઈ સોલ્યુશન આપો સર પ્લીઝ.. હું ધારું ત્યાં સુધી તમે પ્રથમ વર્ષના વિધાર્થી છો.અહીં એક ઉકેલ સૂચવું છું.ગુજરાતી માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાથી બધાની સાથે Problem થતો હોય છે.
  • સખત મહેનત કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
  • પોતાની સાથે Handy dictionary રાખો અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો. જે શબ્દનો meaning નથી ખબર તેને Dictionary માં જોઈ એક Page માં લખો જેથી વારંવાર Dictionary ની જરૂર ન પડે. શરૂઆતમાં થોડા સમય બગડશે, પણ પછી પ્રેક્ટિસ પડી જશે અને વાંચનમાં રસ આવશે. હવે તો Dictionary સાથે રાખવાની પણ જરૂર નથી તમારી પાસે Smartphone છે તો Directly Google માં જઈને કોઈ પણ શબ્દનો meaning - definition - synonym જાણી શકાય છે. આનાથી તમારો શબ્દભંડોળ સુધરશે.
  • Theory ને 2-3 વખત વાંચીને સમજવાનો પ્રયત્ન કરો. મહેરબાની કરીને ગોખશો નહિ. Theory ના Concept ને સમજવાનું છે દરેક શબ્દ યાદ નહિ કરવાનો એમ કરવા ગયા તો Course પૂરો નઈ થઇ શકે.
  • પરીક્ષામાં પ્રશ્નનો જવાબ પાઠયપુસ્તક મુજબ જ હોઈ એ જરૂરી નથી વ્યાકરણ માં ભૂલ હશે તો ચાલી જશે.પણ Theory ના Technical points તમારા જવાબમાં હોવા જોઈએ.તમે તમારી ભાષામાં પણ જવાબ લખી શકો છો.
  • ફરીથી,તમે English માધ્યમમાં શીખવાની શરૂઆત કરી છે શરૂઆતમાં મહેનત કરવી પડશે પણ પછી એજ તમને સરળ લાગશે.
  • All the Best…
  • For any questions please contact on this number:- 6356363633

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + four =