પ્રશ્નપત્ર લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ?
થોડા મુદ્દાઓ નીચે આપ્યા છે, વિગતવાર જવાબ માટે આપણી સંસ્થાની કેરિયર ગાઈડ બુકનો બોર્ડની તૈયારી કઈ રીતે કરવી તે લેખ વાંચી લેશો.
- મુદ્દાસરનું લખાણ લખવું.
- Diagram clear દોરો.
- બને તેટલી ચેકચુક ઓછી કરો.
- Perfect આવડતા પ્રશ્નોના જવાબ પ્રથમ લખવા.
- સમય મર્યાદામાં પ્રશ્નપત્ર પૂરું કરવું.
For any question please contact on this number :- 6356363635
Tags: best nursing schoolcareerexamhow to preparehow to select careerma kamalMaa Kaamalmkmcnursingnursing school