How to Become Assistant Commandant ?

  Que : Darshan Jain : How to Become Assistant Commandant ? Ans : આપણા દેશના ઘણા બધા યુવાનો ઇન્ડિયન આર્મી, નેવી અને એર ફોર્સમાં જવાની ઈચ્છા ધરાવતા હોય છે. દર વર્ષે આર્મ ફોર્સ દ્વારા ઘણી બધી પોસ્ટ જાહેર કરવામાં આવે છે. જે પૈકી આસીસ્ટન્ટ કમાન્ડન્ટ પણ એક પોસ્ટ છે. આ પોસ્ટ હોમ મિનિસ્ટ્રી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. આસીસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે ઉમેદવાર પાસે ગ્રેજયુશનની ડિગ્રી હોવી જોઈએ. જેના માટે ઉંમર મર્યાદા : જનરલ કેટેગરી (20 થી 25 વર્ષ), OBC, SC અને ST ઉમેદવાર માટે સરકારના નિયમો અનુસાર ઉંમર મર્યાદામાં છૂટ-છાટ આપવમાં આવે છે. પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ 165 cm અને વજન 50 kg અને સ્ત્રી ઉમેદવાર માટે ઊંચાઈ 81 cm અને વજન 46 kg હોવું જરૂરી છે. Assistant Commandants post :- - Border Security Force (BSF) - India Tibet Border Police (ITBP) - Armed Border Force (SSB) - Central Reserve Police Force (CRPF) - Central Industrial Security Force (CISF) Selection Process of Assistant Commandant :- - આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે ઉમેદવારે લેખિત પરીક્ષા, શારીરિક પરીક્ષા (Physical Efficiency Test-PET) અને મેડિકલ ટેસ્ટ પાસ કરવાનું રહે છે. જે ઉમેદવાર લેખિત, શારીરિક અને મેડિકલ ટેસ્ટ માં પાસ થાય છે એમને ઇન્ટરવ્યૂ માટે બોલાવામાં આવે છે. માર્ક્સ ના આધારે એમનું સિલેક્શન કરવામાં આવે છે. આ પરીક્ષા Union Public Service Commission દ્વારા લેવામાં આવે છે. વધુ માહિતી UPSC ની વેબસાઈટ ઉપરથી મેળવી શકો છો. Website : https://www.upsc.gov.in/ કારકિર્દી સંબંધિત પ્રશ્નોના સમળજન માટે "MK Student Guide App" ને ડાઉનલોડ કરો. https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide&hl=en_IN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four + 16 =