હું વ્રજ પટેલ છું, ધોરણ 10 માં અભ્યાસ ચાલુ છે… જાન્યુઆરીની પૂરક પરીક્ષા (પ્રિ બોર્ડ) માટે હું IMP કઈ રીતે શોધું?Exam tips

હું વ્રજ પટેલ છું, ધોરણ 10 માં અભ્યાસ ચાલુ છે… જાન્યુઆરીની પૂરક પરીક્ષા (પ્રિ બોર્ડ) માટે હું IMP કઈ રીતે શોધું? જાન્યુઆરી પૂરક પરીક્ષાની તૈયારી માટે પહેલા તમારો કેટલો Syllabus complete થઈ ગયો છે એ નક્કી કરી લો.બાકી Syllabus ને પૂરો કરવા Time table બનાવી દો. ખરેખર IMP જેવું કાંઈ હોતું નથી પણ IMP Question માટે last 5 years ના પેપર Solve કરો. એનાથી તમને confidence આવશે. તમે પરીક્ષા માટે કેટલા તૈયાર છો. એના વિશે ખબર પડશે. જે નથી આવડતું એનું Revision કરવાનું start કરો. Best Of Luck...
  • For any questions please contact on this number:- 6356363633

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 11 =