તમે જે કોર્ષ માં એડમીશન મેળવવા માંગો છો તે પસંદ કરો (એક કરતા વધારે વિકલ્પ પસંદ કરી શકો છો )
11-12 Arts with Nursing ફીમેલ હેલ્થ વર્કર નર્સિંગ સર્ટીફીકેટ એલ્ડરલી કેર સર્ટીફીકેટ (નર્સિંગ ) હું કોઈ કોર્ષ જોઈન્ટ કરવા માંગતી નથી - ફક્ત જનરલ માહિતી મેળવવા માંગુ છું. હું મારા ધો. 10 ના જે વિષયોમાં નાપાસ છું તેને આ વર્ષેજ ક્લીયર કરીને વર્ષ બચાવવા માંગું છું.
તમે જે કોર્ષ માં એડમીશન મેળવવા માંગો છો તે પસંદ કરો (એક કરતા વધારે વિકલ્પ પસંદ કરી શકો છો )
B.Sc. (Nursing) GNM નર્સિંગ Pharmacy Diploma Naturopathy Diploma હું કોઈ કોર્ષ જોઈન્ટ કરવા માંગતી નથી - ફક્ત જનરલ માહિતી મેળવવા માંગુ છું.
વધી રહેલા કોવીડ – 19 ના કેસના કારણે સંસ્થા દ્વારા કાઉન્સેલિંગ અને એડમીશન માટેની પ્રક્રિયા પાઈલોટ પ્રોજેક્ટ તરીકે સુરત સેન્ટર માટે ઓનલાઈન કરી છે જેની નોંધ લેશો.
સૂચનાઓ :
૧. આ ફોર્મનું સબમિટ બટન દબાવ્યા બાદ તમને હેલ્પલાઈન નંબર બતાવે તેના પર ફોન કરીને કોર્ષની પ્રાથમિક વિગતો ઘરેથીજ સમજી લેવી અને કોર્ષ તમારા માટે અનુકુળ જણાય તો રૂબરૂ મુલાકાત ની તારીખ અને સમય નીચેનું બટન દબાવી નિયત કરવા અને જે તે તારીખ અને સમયે વાલી સાથે રૂબરૂ મુલાકાત લેવી.
૨. સરકારશ્રીના આદેશ અનુસાર નિયત તારીખથી સત્ર શરુ થશે પરંતુ ઓનલાઈન ક્લાસ શરુ થઇ ગયા હોય વહેલા તે પહેલાના ધોરણે એડમીશન મેળવી લેવું.
૩. વોટ્સએપ અથવા ઝૂમ મીટીંગ દ્વારા કાઉન્સેલર પાસેથી કોર્ષની વિગતો સમજો. ધ્યાન આપો, મીટીંગ વખતે તમારા વાલી પણ હાજર હોવા જોઈએ તથા જરૂરી મુદ્દાઓની નોંધ કરી શકાય તે માટે પેન અને કાગળ સાથે રાખો.
૪. કાઉન્સેલિંગ બાદ તમે એડમીશન મેળવવા માંગતા હો તો તમોને લખાવેલી નોંધ નીચે તમારી અને વાલીશ્રીની સહી કરી તેનો ફોટો પાડી તથા જે ડોક્યુમેન્ટ્સ જણાવેલ હોય તેના ફોટો કાઉન્સેલરના મોબાઈલ પર મોકલી આપવા.
૫. એડમીશન ફી તમે ઓનલાઈન મોડથી જમા કરાવી શકો છો.
૬. સરકારશ્રીના આદેશ અનુસાર નિયત તારીખથી સત્ર શરુ થશે પરંતુ તે પહેલા ઓનલાઈન ક્લાસ શરુ થઇ જવાના હોય વહેલા તે પહેલાના ધોરણે એડમીશન મેળવી લેવું.
૭. ઓનલાઈન કાઉન્સેલિંગની પ્રક્રિયા હાલ સુરત સેન્ટર પુરતી મર્યાદીત રાખેલી છે. વ્યારા અને રાજપીપલા સેન્ટર માટે રૂબરૂ મુલાકાત માટે નીચેના બટન પરથી અપોઈન્ટમેન્ટ ફિક્સ કરવી.
૮. સુરત શહેરના નોન કન્ટેઈનમેન્ટ વિસ્તારની બહેનો પણ શક્ય હોય ત્યાં સુધી વિગતો સમજવા માટે રૂબરૂ આવે.
રાઉન્ડ : 3 માટે એડમીશનની છેલ્લી તારીખ 31-12-2020 રાખેલી છે. રવિવાર અને જાહેર રજાના દિવસની તારીખ સિલેક્ટ કરશો નહી.