Que : મારે 12 પછી Journalist બનવું છે. એના માટે શું કરવું પડશે?

Que : મારે 12 પછી Journalist બનવું છે. એના માટે શું કરવું પડશે? Ans : ધોરણ-12 પાસ કર્યા બાદ Journalist બનવા માટે ઘણા બધા કોર્ષ ઉપલબ્ધ છે : 1) Bachelor of Arts (Honours) Journlism - 3 Years 2) Bachelor of Journlism - 3 Years 3) Bachelor of Mass Media and Journlism - 3 Years 4) Bachelor of Science in Journalism and Mass Communication - 3 Years 5) Bachelor of Journalism and Mass Communication - 3 Years Journalism એ એક શિસ્ત છે જેમાં Local, Provincial, National અને International સ્તરે બનતી ઘટનાઓની જાણ લોકોને કરવાની રહે છે. દેશમાં બનતી ઘટનાઓ સમાચાર, ટીવી અને રેડિયો દ્વારા લોકોને પોંહચાડે છે. જયારે તમે કોલેજમાં અભ્યાસ કરતા હોવ ત્યારે ઉનાળા વેકેશન દરમિયાન ઇન્ટરશીપ કરી શકાય છે. કોલેજ દ્વારા લેટર મેળવીને તમે પ્રેક્ટિસ કરી શકો છો. દરરોજ સમાચારપત્રકમાં આવતા સમાચાર પર તમારા મંતવ્ય લખી શકો છો. કોઈ અનુભવી રિપોર્ટરની નીચે કામ કરીને એમનામાંથી ગણું બધું શીખી શકો છો. Jornalism એક શ્રેષ્ઠ કેરિયર તો છે પણ એની સાથે Changing, Risky, Supportive કામ છે. èઘણા બધા પ્રકારના Journalism આવે છે તમારે કયા પ્રકારના બનવું છે એ નક્કી કરો. 1) Access Journalism 2) Advocasy Journalism 3) Broadcast Journalism 4) Citizen Journalism 5) Data Journalism 6) Interactive Journalism 7) Sensor Journalism Hope this help you... For any questions please contact on this number:- 6356363633 Download "MK Student Guide" App : https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − ten =