Que : મારે Mechanical Engineer બનવું છે તો એના વિશે માહિતી આપશો.Ans : સુનિલભાઈ, Mechanical Engineer બનવા માટે પહેલા તમારે 12 સાયન્સ ગણિત વિષય સાથે પાસ કરવાનું રહશે. 12 સાયન્સમાં સારા ગુણ મેળવ્યા બાદ તમને ગમતી કોલેજમાં એડમિશન મેળવી શકો છો. Mechanical Engineering માં ડ્રોઈંગ સારું હોવું જરૂરી છે સાથે સાથે ગણિત અને વિજ્ઞાનના કોન્સેપટનો ખ્યાલ હોવો જોઈએ. Mechanical Engineer માં જરૂરી આવડતની યાદી નીચે આપેલ છે.
- મજબૂત વિશ્લેષણાત્મક વિચારસરણી
- સર્જનાત્મક વિચાર
- સમસ્યાઓ ઉકેલવા હંમેશા તૈયાર
- Excellent Verbal and Written Communication Skills
- સારા ટીમ મેમ્બર હોવા જોઈએ
- Good Organizational & Management Skill
Mechanical Engineering ડિગ્રી મેળવ્યા બાદ નીચેની કંપનીમાં જોબ મેળવી શકો છો :
- ABB Group
- BHEL
- Mahendra Group
- TATA Group
- ONGC Ltd, વગેરે.
Mechanical Engineer મહિને આરામથી 25000/- થી 30000/- કમાઈ શકે છે. તમે વધુ અભ્યાસ માટે માસ્ટર ડિગ્રીમાં પણ જોડાઈ શકો છો. જો તમે બધા કોન્સેપટ બરાબર સમજ્યા હોવ તો સરકાર દ્વારા લેવામાં આવતી IES (Indian Engineering Services) પરીક્ષા આપીને દેશના ટોપ Engineer બની શકો છો. Best of Luck Friend...
For any questions please contact on this number:- 6356363633
Download "MK Student Guide" App : https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide