Que : હાર્ડવેર એન્જીનીયર વિશે માહિતી આપો.

Que : હાર્ડવેર એન્જીનીયર વિશે માહિતી આપો. Ans : Hi, કોમ્પ્યુટર હાર્ડવેર એન્જીનીયરીંગએ વિશાળ કાર્યોને સમાવી લે છે. જેમાં Research and Development, Design, Installation and Testing of Computing equipment, વગેરેનો સમાવેશ થાય છે. તમારા પાસે ગણિત અને વિજ્ઞાનનું સારું એવું જ્ઞાન હોવું જરૂરી છે. Hardware Engineer બનવા માટે તમારા પાસે Computer Engineeringની bachelor degree હોવી જોઈએ. Electrical Engineering અથવા Computer Science ડીગ્રી પણ માન્ય ગણવામાં આવે છે. તમારામાં Analytical Skills, Critical-thinking Skills, Problem-Solving Skills, Communication Skills, વગેરે હોવી ખુબ જ જરૂરી છે. Hardware Engineer નીચે મુજબના કર્યો કરે છે : • Design new computer hardware • Test the completed models of the computer hardware • Analyze the test results and modify the design • Update existing computer equipment • Oversee the manufacturing process for computer hardware • Maintain knowledge of computer engineering trends and new technology શું તમને આવા કામમાં રસ છે? જો હા, તો આ ફિલ્ડમાં આગળ વધી કેરિયર બનાવી શકો છો. કારકિર્દી સંબંધિત પ્રશ્નોના સમળજન માટે "MK Student Guide App" ને ડાઉનલોડ કરો. https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide&hl=en_IN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × five =