Que : હું 12th Commerceમાં ભણું છું. મને Computer માં interest છે તો આગળ કઈ લાઈનમાં વધી શકું?

Que : હું 12th Commerceમાં ભણું છું. મને Computer માં interest છે તો આગળ કઈ લાઈનમાં વધી શકું? Ans : 12th કોમર્સ પાસ કર્યા પછી વિધાર્થીઓ B.Com, BAF, BMS, Business Honours, Economics honours, વગેરે જેવા વિવિધ અભ્યાસક્રમો માટે જઈ શકો છો. આ અભ્યાસક્રમોના આધારે પણ વિવિધ કંપનીમાં ઉચ્ચ હોદ્દો મેળવી શકો છો. પરંતુ જો કોઈ વિધાર્થી Computer ક્ષેત્રમાં પોતાની કારકિર્દી પસંદ કરવા માંગે છે તો એના પાસે પણ ઘણા બધા વિકલ્પ ઉપલ્બ છે. આપણે જાણીએ છીએ કે આજના યુગમાં Computer એ મૂળભૂત આવશ્યકતા છે. અને આ ક્ષેત્ર દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. આપણા દેશના PM (નરેન્દ્રભાઈ મોદી) પણ Gujarat ને Digital Gujarat તરફ લઇ જઈ રહયા છે. તમે B.Com (Computer Applications) સાથે અથવા IT Sector માં પણ જોડાઈ શકો છો. આ ઉપરાંત, Private માં ટૂંકા ગાળાના Courses જેવા કે .net, CCNA, CCNE, software, hardware networking, internet security, અને અન્ય languages programming પણ કરી શકો છો. નીચે Computer ને લગતા Courses ની યાદી આપેલી છે. એમાંથી કોઈ પણ પસંદ કરી પોતાનું Career બનાવી શકો છો.
  1. Digital Marketing
  2. Web Designing
  3. Web Development
  4. Mobile App Designing
  5. Email Marketing
  6. Programming Course
  7. Animation Course
  8. Networking Course
  9. Hacking
  10. Makeup Course
  11. Stock Market Course,etc...
For any Career related questions please contact on this number:- 6356363633 Download "MK Student Guide" App* : https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 3 =