Que : Air Hostess બનવા માટે શું કરવું જોઈએ?Ans : Air Hostess એ એક કારકિર્દી છે જેના માટે ઘણી યુવાન છોકરીઓ ઈચ્છા ધરાવે છે. ઘણી છોકરીઓનું સ્વપ્ન હોય છે આકાશમાં વિના પાંખોએ ઉડવું છે અને વિશ્વભરની મુસાફરી કરવી. Air Hostessને બીજા Flight Attendant, Cabin Crew, Stewardess અથવા Cabin Attendant તરીકે પણ ઓળખવામાં આવે છે. Step by Step તમને માહિતી આપું. 12th પાસ કરેલ વિધાર્થી, Diploma Holder, Graduate વિધાર્થી Air Hostess બનવા માટે લાયકાત ધરાવે છે.
==> Responsibilities :
Taking care of in-flight announcements and inter-department coordination.
Ensuring the safety of passengers.
Ensuring comfort of passengers
Helping passengers on board, assisting them with their luggage, seats etc
Providing food, reading material, blankets and other such items to passengers
Explaining safety procedures to passengers
Assisting passengers during times of emergency/distress
==> Eligibility Criteria :
Good Communication in English
No Criminal Background
Good Swimmer
No scars or blemishes on face.
Unmarried
Good Health
No visible tattoos or piercings
તમે Air Hostess બનવાનું જ સ્વપ્ન ધરાવો છો. તો તમારા પાસે ત્રણ કોર્ષ ઉપલબ્ધ છે. 1) Certificate Courses, 2) Diploma Courses, અને 3) Degree Courses. કોર્ષ પૂર્ણ કરીને Airlines companyમાં નોકરી મેળવી શકો છો.
For any questions please contact on this number:- 6356363633
Download "MK Student Guide" App : https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide