Que : BCA પૂર્ણ કર્યા પછી Job opportunity વિશે માહિતી આપશો.

  Que : Rahul-BCA પૂર્ણ કર્યા પછી Job opportunity વિશે માહિતી આપશો. Ans : રાહુલભાઈ એક વાર Bachelor's Degree મેળવ્યા બાદ તમારા માટે ઘણા બધા દરવાજા ખુલ્લા છે. BCA (Bachelor in Computer Application) 3 વર્ષનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ તમે વધુ અભ્યાસ માટે Master Degree કરી શકો છો. અથવા તો પછી તમે Wipro, InfoTech, TCS, Satyam, Siemens Communication વગેરે Companiesમાં નોકરી કરી શકો છો. દર વર્ષે સારા એવા Salary Package પર Company દ્વારા Employeesને લેવામાં આવે છે. તમે Private Sector માં પણ નોકરી કરી શકો છો. તમારામાં રહેલી આવડત ના આધારે નીચેના માંથી કોઈ પણ Post પર Job મેળવી શકો છો. - Software Developer - System Administrator - Server Administrator - Software Tester - Application Developer Hope this information helps.. For any questions please contact on this number:- 6356363633 Download "MK Student Guide" App : https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × five =