

- અક્ષયભાઇ, 10th પાસ કર્યા પછી Diploma કોર્ષ કરી શકાય છે. જેમાં અલગ-અલગ Field હોય છે.તમને ગમતી Fieldમાં Admission લઇ શકો છો. 10th નું Result આવ્યા બાદ online ફોર્મ ભરવાની Process શરૂ થાય છે.તમે online ફોર્મ ભરી શકો છો. MK Student Guide ના News Section દ્વ્રારા તમને દરેક Admission સંબધીત updates મળતા રહશે.વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો.Thank You..
- For any questions please contact on this number:- 6356363633