Tag: after 12th science

slide

મારું નામ શ્રેયા પટેલ છે હું ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરું છું. મને બી.ફાર્મામાં રસ છે તો એના વિશે વધુ માહિતી મળી શકે છે?

Que : મારું નામ શ્રેયા પટેલ છે હું ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરું છું. મને બી.ફાર્મામાં રસ છે તો એના વિશે વધુ માહિતી મળી શકે છે? Ans : શ્રેયાબેન, બી.ફાર્માએ સંપૂર્ણ સ્વરૂપમાં ફાર્મસીનો બેચલર ડીગ્રી કોર્ષ છે. ધોરણ-૧૨ સાયન્સ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન અથવા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષય સાથે પાસ…