Que: Thavil Gitaben : How to become a English Professor?
Ans:
હેલો ગીતાબેન, મારું માનવું છે કે મોટા ભાગના સફળ વ્યક્તિઓ પૈસા પાછળ નહિ પરતું પોતાના જુસ્સા અને શોખને અનુસરે છે. તમને શામાં શોખ છે? તમારે શું બનવું છે એ નક્કી કરો એના પાછળ મહેનત કરો ચોક્કસથી સફળતા મળશે. અંગ્રેજીના પ્રોફેસર બનવા માટે અંગ્રેજી ભાષા પર સારી કમાન હોવી જરૂરી છે. અંગ્રેજી ગ્રામરનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. સૌપ્રથમ તમારે ગ્રેજ્યુએશન ડીગ્રી અંગ્રેજી વિષય સાથે મેળવાની રેહશે. ગ્રેજ્યુએશન મેળવ્યા બાદ માસ્ટર ડીગ્રી માટે એપ્લાઇ કરવાનું થશે. માસ્ટર ડીગ્રી કોર્ષ બે વર્ષનો હોય છે. બે વર્ષ કોર્ષ પૂર્ણ કર્યા બાદ તમે સ્કુલમાં, કોલેજમાં અંગેજી પ્રોફેસર તરીકે નોકરી મેળવી શકો છો. B. Ed ડીગ્રી પણ પ્રાપ્ત કરી શકો છો. Don't wait opportunity to come, Go and create it. Thank you...
કારકિર્દી સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે "MK Student Guide App" ને ડાઉનલોડ કરો.