Cholera: Cholera is an infectious disease. A bacterial disease causing severe diarrhea and dehydration usually spread in water.
Definition: -Cholera is an infection of the small intestine by some strains of the bacterium Vibrio cholerae.Pathogen: Comma shaped bacterium (Vibrio cholerae)
Mode of transmission: Contaminated food and water , poor sanitation facility ,House - fly is the carrier.
Incubation period: 6 hours to 2-3 days.
Symptoms:
Acute diarrhea, rice watery stool.
Muscular cramps.
Vomiting .
Loss of minerals through urine.
Dehydration leads to death.
Prevention and cure:
Cholera vaccination should be given.
Electrolytes (Na, K, sugar, etc.) dissolved in water should be given to the
Patient to check dehydration (ORS–oral rehydration Solution).
proper washing & cooking of food
કોલેરા: કોલેરા એ ચેપી રોગ છે. કોલેરા રોગ ની ગંભીર અસર થી ઝાડા અને ડિહાઇડ્રેશન થાય છે સામાન્ય રીતે આ રોગ પાણી દ્વારા ફેલાય છે.
વ્યાખ્યા: - કોલેરા એ વિબ્રિઓ કોલેરી નામના બેક્ટેરિયા થી થાય છે અને તેના દ્વારા નાના આંતરડાને ચેપ લાગે છે.
રોગ માટે જવાબદાર : કોમા આકારના બેક્ટેરિયા (વિબ્રિઓ કોલેરા)
ફેલાવાનો પ્રકાર: દૂષિત ખોરાક અને પાણી,નબળી શોવચાલય વ્યવસ્થાથી થાય છે, માખી દ્વારા રોગનો ફેલાવો થવા છે.
રોગ થવા માટે નો સમયગાળો: 6 કલાકથી 2-3 દિવસ.
લક્ષણો:
તીવ્ર અતિસાર, ચોખાના પાણી જેવા ઝાડા
સ્નાયુ ખેંચાણ.
પેશાબ દ્વારા ખનિજો તત્વોનો નાશ .
ઉલટી
ડિહાઇડ્રેશનથી મૃત્યુ થાય છે.
નિવારણ અને ઉપચાર:
કોલેરાના નિવારણ માટે રસીકરણ આપવું જોઈએ.
પાણીમાં ઓગળેલા ઇલેક્ટ્રોલાઇટ (Na, K, Sugar, વગેરે) ને આપવું જોઈએ.