Samar Surti : મારે Dancer બનવું છે તો કઈ રીતે બની શકાય?

Que : Samar Surti : મારે Dancer બનવું છે તો કઈ રીતે બની શકાય?

Ans :

Dance એ એક વ્યવસાય છે જે આ વિશ્વમાં ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. જો તમે Danceમાં તમારી કારકિર્દીની શરૂઆત કરવા માંગતા હોવ તો તમારામાં વિશેષ શુ છે? સૌપ્રથમ એને ઓળખો. Dance માં ઘણા બધા ડાન્સ ફોર્મ આવે છે એમાંથી તમને શામાં રસ છે? એ નક્કી કરી તેમાં વધુ ક્લાસ કરો અને સખત મહેનત કરો. નૃત્ય એ એક કળા છે. તે કેટલાકને સરળતાથી આવડે છે જ્યારે કેટલાક લોકોને ત્યાં જવા માટે ખરેખર સખત મહેનત કરવી પડે છે. યોગ્ય તાલીમ લેવી મહત્વપૂર્ણ છે. તમારી શક્તિ જાણવી પણ મહત્વપૂર્ણ છે. તમને જરૂરી બધી તાલીમ લો અને પ્રેક્ટિસ કરવાનું બંધ ન કરો. જયારે તમને લાગે છે કે તમે લોકોની સામે પરફોર્મ કરવા યોગ્ય થઇ ગયા છો. ત્યારે તમારા Danceના પ્રચાર માટે સોશિયલ મીડિયા (You Tube, Instagram) પર વિડિયોઝ અપલોડ કરી શકો છો. તમારા શહેરમાં થતા સ્ટેઝ શોમાં ભાગ લઇ શકો. નાના શોમાં સફળ થયા બાદ તમે Dance+, Dance India Dance, વગેરે માં ભાગ લઇ dance icon બની પ્રભુદેવા સર, રેમો સર, ધર્મેશ સર, વગેરે જેવા ઇન્ડિયાના બેસ્ટ કોરિયોગ્રાફર પણ બની શકો છો. Happy Dancing....

કારકિર્દી સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે "MK Student Guide App" ને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide&hl=en_IN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + 17 =