Admissions open in SI diploma (Winter-2021)
2021-22 ના વિન્ટર બેચમાં પ્રવેશ મેળવી તમારું વર્ષ બચાવો
✍ ધો. 12 પાસ વિદ્યાર્થીઓ ભગવાન મહાવીર યુનીવર્સીટી માન્ય હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર કોર્ષમાં પ્રવેશ મેળવી હેલ્થ સેનીટરી ઇન્સ્પેકટર બનો.
✍ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની સરકારી, અર્ધસરકારી અને ખાનગી સંસ્થાઓમાં નોકરીની ઉજ્જવળ શક્યતાઓ.
✍ પ્રવેશ માટે માં કામલ મેડિકલ સેન્ટરની સુરત - રાજપીપલા અથવા વ્યારા શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા સંસ્થાના હેલ્પલાઈન નંબર 635 63 63 635 પર વોટ્સએપ કરો.
✍ એડમિશન માટે નીચેની લિંક ક્લિક કરો.
✍ માં કામલ મેડિકલ સેન્ટરએ ભગવાન મહાવીર યુનીવર્સીટી પ્રમાણિત એડમીશન કાઉન્સેલિંગ સેન્ટર છે.
✍ ફી સ્ટ્રક્ચર :
- એડમીશન ફી : Rs. 5000
- ઇન્સ્ટીટયુટ ફી : Rs. 15000 x 2 સત્ર
- પરીક્ષા ફી : Rs. 5000
✍ ST વિધાર્થીઓ અરજી કરશે તો ગુજરાત સરકારશ્રીની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અંતર્ગત લાયક ઉમેદવારને 100 % સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર છે.
✍ એડમિશન માટે નીચેની લિંક ક્લિક કરો.