Annual Message to Maa Kaamal Students

Admission Open 2026

માં કામલ મેડિકલ સેન્ટર ખાતે એક વર્ષના કોર્ષમાં પ્રવેશ શરૂ

નમસ્તે, આપ કુશળ હશો. માં કામલ મેડિકલ સેન્ટર તરફથી આપને શુભકામનાઓ. વર્ષ 2026 માટે એક વર્ષના કોર્ષમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે.

1 વર્ષનો કોર્ષ
2 મહિના થિયરી માસ્ટર ક્લાસ
હોસ્પિટલ ટ્રેનિંગ
સ્ટાઇપેન્ડ ₹7500 પ્રતિ મહિનો
Admission Open 2026

માં કામલ મેડિકલ સેન્ટર હસ્તક ANM - GNM - B.Sc.(N) કોર્ષમાં પ્રવેશ શરૂ

વર્ષ 2026 માટે બેંગ્લોર માં ANM - GNM - B.Sc.(N) માં પ્રવેશ શરૂ થઈ ગયા છે. માં કામલ મેડીકલ સેન્ટર પર થી એડમીશન માર્ગદર્શન મળશે.

ANM
GNM
B.Sc.(N)

આપના પરિચિતો, પ્રિયજનો અથવા નર્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને એડમિશન માટે જરૂર માર્ગદર્શન આપશો.

CCN Certificate Renewal Reminder

જો તમારું CCN Certificate 5 વર્ષ પહેલાં ઈશ્યુ થયેલું છે, તો તેનું Renewal overdue હોઈ શકે છે. કૃપા કરીને આજે જ સંસ્થાની સુરત બ્રાંચનો સંપર્ક કરી Renewal પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરાવો.

WhatsApp પર સંપર્ક કરો
Maa Kaamal Medical Center | Surat & Vyara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *